બેકગ્રાઉન્ડ ફોટો ડાઉનલોડ ફોટો એડિટ કરવાની એપલીકેશન | happy new year 2022 background photo editing

 


બેકગ્રાઉન્ડ ફોટો ડાઉનલોડ ફોટો એડિટ કરવાની એપલીકેશન happy new year 2022 background photo editing




ફોટો બેકગ્રાઉન્ડ મૈ તમને પસંદ આવે એવા બનાવ્યા છૈ અને આ ફોટા ના બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવા હોય તો ફોટા ના બેકગ્રાઉન્ડ ડાઉનલોડ પણ કરી સકોશો અને તમને ફોટો ડાઉનલોડ કરતા ના આવડતૂ હોય તો હૂ કવ એમ કરો તમારે જે ફોટો ડાઉનલોડ કરવો હોય એ ફોટા પર એક ધારી આગળી મૂકી રાખો પસી તમારી સામે image download કરવાનૂ આવી જસે પછી તમારે એના પર ક્લિક કરવાનૂ છૈ પછી તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે 




અને તમારે ફોટા ના બેકગ્રાઉન્ડ એડિટ કરવા હોય તો પ્લેશટોર મા ઘણી બધી ફોટો એડિટ કરવાની એપલીકેશન મળી જસે તો ચાલો હૂ તમને થોડી ઘણી ફોટો એડિટિંગ કરવાની એપલીકેશન બતાઉ એપ 1 picsart એપલીકેશન સારામા સારી એપલીકેશન છૈ picsart એપ મા તમે સરખી રીતે ફોટા બનાવી સકોશો અને 2 એપલીકેશન છૈ Snapseed ફોટો એડિટ કરવાની સારામા સારી એપલીકેશન છૈ અને full HD મા ફોટો પણ બનાવી સકોશો Snapseed એપલીકેશન મા થી અને 3 એપલીકેશન છૈ Pixellab એપલીકેશન મા થી તમે અલક અલક ડિઝાઇન ના ફોટા અને ફોટો ના બેકગ્રાઉન્ડ બનાવી સકોશો અને  Pixellab મા તમે યુટ્યુબ thumbnail પણ બનાવી સકોશો 




આ બધી એપલીકેશન ક્યા થી ડાઉનલોડ કરવાની છૈ picsart Snapseed Picsart આ 3 એપલીકેશન તમને Play store મા મળી જસે અને Play store મા થી તમારે એપલીકેશન ડાઉનલોડ કરવાની છૈ અને તમારે Play store મા થી એપલીકેશન ના ડાઉનલોડ કરવી હોય તો તમે ગુગલ મા થી પણ આ picsart Snapseed Pixellab એપલીકેશન ડાઉનલોડ કરી શકાય છૈ ફોટો એડિટિંગ કરવાની એપલીકેશન 





પીએનજી ફોટો બનાવા હોય તો ગુગલ મા તમને ઘણી બધી વેબસાઈટ છૈ પીએનજી ફોટા બનાવાની તો ચાલો હૂ તમને એક સારામા સારી એક વેબસાઈટ બતાઉ અને એ વેબસાઈટ મા કેવી રીતે પીએનજી ફોટો બનાવાના છૈ તો પેલા તમારે ગુગલ મા જતૂ રવાનૂ છૈ અને ગુગલ મા Search કરવાનૂ છૈ remove.bg પછી આ વેબસાઈટ ખૂલી જસે પછી તમારે upload ઉપર ક્લિક કરવાનૂ છૈ પછી તમારી ગેલેરી આવી જસે પછી તમારે જે પીએનજી ફોટો બનાવો હોઈ એ ફોટો લઈ લેવાનો છૈ પછી એ ફોટો પીએનજી બની જશે 




તમારે પીએનજી ફોટો ડાઉનલોડ કરવા હોય તો તમને ક્યા થી પીએનજી ફોટા મળશે તો પીએનજી ફોટો ડાઉનલોડ કરવા માટે તમારે ગુગલ મા Search કરવાનૂ છૈ તમારે માતાજી નો ફોટો પીએનજી લેવાનો હોય તો તમારે લખવાનૂ છૈ માતાજી png ફોટો એટલે તમારી સામે માતાજી નો પીએનજી ફોટો આવી જસે પછી તમારે જે માતાજી નો પીએનજી ફોટો લેવાનો હોય એ ફોટા પર ક્લિક કરવાનૂ છૈ પછી તે તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે અને તમારી ગેલેરી મા આવી જશે 



તમારો ફોટો કેવી રીતે પાડવાનો છૈ તો કોઈ પણ બેકગ્રાઉન્ડ મા તમારો ફોટો સારો લાગશે તો તમારા ફોનમા કેમેરો ઓપન કરીને ફૂલ એચડી મા તમારા ફોન નો કેમેરો સેટિંગ કરી લેવાનો છૈ પછી તમારી આખી બોડી નો ફોટો પાડવાનો છૈ તમારી આખી બોડી નો ફોટો પાડો એટલે કોઈ પણ બેકગ્રાઉન્ડ મા તમારા ફોટા સારા લાગશે પછી એ ફોટા ને remove.bg વેબસાઈટ મા જય ને એ ફોટા ને પીએનજી બનાવી દેવાનો છૈ


અને ફેસબુક મા ફોટો કેવી રીતે ડાઉનલોડ કરવાનો છૈ ઘણા બધા લોકો ને ફેસબુક મા ફોટો ડાઉનલોડ કરતા નથી આવડતૂ નથી ફેસબુક મા તમારે ફોટો ડાઉનલોડ કરવો હોય કે ફોટા ના બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવા હોય તો પેલા તમારે ફેસબુક મા જતૂ રવાનૂ છૈ પછી તમને જે ફોટો ગમતો હોય એ ફોટા પર ક્લિક કરવાનૂ છૈ પછી ફોટા ના ખોણા મા તમને 3 ટિપકા દેખાસે એ 3 ટિપકા પર ક્લિક કરવાનૂ છૈ પછી તમારી સામે સહજે લખેલૂ આવી જશે પછી એના પર ક્લિક કરવાનૂ છૈ પછી તમારો ફોટો ડાઉનલોડ થઈ જસે 

happy new year 2022 background photo editing ફોટો બેકગ્રાઉન્ડ
બેકગ્રાઉન્ડ ફોટો ડાઉનલોડ ફોટો એડિટ કરવાની એપ પીએનજી ફોટો કટીંગ પોલીસ ફોટો ફ્રેમ પહાડ ના ફોટા ફોટો એડિટ કરવાની એપલીકેશન ફોટો કટીંગ કરવાનું


સારો અને ફૂલ એચડી મા ફોટો કયા ફોન મા આવે છૈ સારામા સારા ફોટા એપલ ફોનમા આવે છૈ એપલ ફોન ની કિંમત છૈ ₹ 50 હજાર થી ઉપર ની કિંમત છૈ એપલ ફોન ની કિંમત થોડી જાઝી સે પણ એપલ ફોન ના કેમેરા સારામા સારા આવે છે બિજા પણ ઘણા ફોન છૈ  vivo samsung રેડમી આવા ઘણા ફોન છૈ પણ એપલ ફોન ના કેમેરા જેવા બીજા ફોન ના કેમેરા નય આવે બેસ્ટ ફોટોગ્રાફ એપલ ફોન


ફોટો કેવી જગ્યાએ તમે પાડસો તો સારો ફોટો આવસે સારામા સારો ફોટો પાડવો હોય તો લીલો બગીચો હોય તો તેમા તમારે ફોટો પાડવાનો છૈ બગીચા મા ફૂલ હોય અને લીલા જાર્ડ હોય એટલા માટે ફોટો સારામા સારો આવશે અને કોઈ આમ્બા ની વાડી હોય તો એમા પણ સારામા સારા ફોટા આવસે પછી કોઈ ફૂલ ની વાડી હોય તો તેમા પણ સારા ફોટા પડસે પછી મોટા મોટા બંગલા હોય કે મોટી બિલ્ડીંગ હોય તો તેની પાસે પણ સારો ફોટો આવસે


ઘણા માણસો ગુજરાતી હિરોઈન કે હિન્દી હિરોઈન નો ફોટો ગોત્તા હોય છે પણ તેમને મન પસંદ હિરોઈન ના ફોટા નથી મળતા તમારે કોઈ પણ ગુજરાતી હિરોઈન નો ફોટો કે હિન્દી હિરોઈન નો ફોટો કે વિક્રમ ની રાધા નો ફોટો ડાઉનલોડ કરવો હોય તો તમારે google મા થી તમને મળી જશે ગુગલ પર આખી દુનિયા ના માણસો ના ફોટા તમને મળી જશે કારણ કે બધા લોકો ગુગલ મા વિડીયો અને ફોટા નાખ્તા હોય છૈ તેના કારણે તમને ગુગલ મા બધા ફોટા મળી જાય છે  




પહાડ અને ડૂન્ગર પાસે ફોટો પાડો તો સારો ફોટો આવસે પહાડી વિસ્તાર નો ફોટો સારામા સારો આવશે એને કાઠીયાવાડી વિસ્તાર પણ કહેવાય છે પહાડી વિસ્તાર ના ફોટા ના બેકગ્રાઉન્ડ પણ બનાવી સકાય સે પછી રાજસ્થાન મા પણ ફોટો સારામા સારો આવશે પછી કોઈ મોટી નદી કે નર્મદા હોય તો તેની પાસે પણ ફોટો સારો આવશે નદીને કિનારે ઉભા રહી ને ફોટા પાડવા ના તો ફોટા ની ડિઝાઇન સારી આવશે અને ફોટા સાન્જે અને સવારે પાડસો તો ફોટો સારો આવશે 

તો દોસ્તો કેવૂ લાગ્યૂ આ બેકગ્રાઉન્ડ ફોટો ડાઉનલોડ ફોટો એડિટ કરવાની એપલીકેશન happy new year 2022 background photo editing  મારૂ પોસ્ટ આપણે આ પોસ્ટ મા ઘણી બધી વાતો કરી તો આ પોસ્ટ ને તમારા મિત્રો સૂધી જરૂર શેયર કરજો

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ