gujarati lagna kankotri tahuko | લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી 2022 વરરાજા




 gujarati lagna kankotri tahuko લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી 2022 વરરાજા લખાણ gamda na lagan



આ મહિના મા આપણા ગુજરાત મા ઘરે ઘરે થી લગ્ન કંકોત્રી મોકલાઈ રહી છૈ લગ્ન થાય ત્યારે લગ્ન ની કંકોત્રી ગામો ગામ સૂધી કેમ મોકલવા મા આવે છૈ લગ્ન કંકોત્રી એટલા માટે મોકલે છે કે  આપણા સગા વ્હાલા ને એવો સંદેશો મોક્લે છે કે અમારા લગ્ન મા જરૂર આવજો લગ્ન કંકોત્રી એટલા માટે મોકલે છે 


lagan kankotri gujarati લગ્ન કંકોત્રી લખાણ



લગ્ન ના મુહૂર્ત જોવ્રાયા વગર વરરાજા અને પરણેતર સુખી નથી થતા તો લગ્ન ના મુહૂર્ત જોવ્રાયા વગર લગ્ન ના કરવા જોઈ લગ્ન મુહૂર્ત જોવ્રાવા માટે બ્રામણ પાસે જવૂ જોઈ અને લગ્ન ના મુહૂર્ત બ્રામણ પાસે કઢાવા થી લગ્ન મા વિઘ્ન  નથી આવતા 





લગ્ન મા ગણપતિ ની સ્થાપના કરવી બોવ જરૂરી સે લગ્ન મા ગણપતિ ની સ્થાપના ના કરવા થી લગ્ન મા વિઘ્ન બોવ આવે સે લગ્ન મા આવતા વિઘ્ન ટાળવા માટે લગ્ન ના દિવસે ગણપતિ ની સ્થાપના કરો




તમને એવૂ હોય કે માત્ર લગ્ન મા ગણપતિ ની સ્થાપના કરવામા આવે છૈ તો એ ખોટુ છૈ કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગણપતિ ની સ્થાપના કરવામા આવે છે ગણપતિ ની સ્થાપના વગર કોઈ પણ કાર્ય શુભ નથી થતૂ





ચાર ફેરા લગ્ન મા કેમ ફેરવામા આવે સે લગ્ન મા ચાર મંગળ ફેરા એટલા માટે ફેરવે છૈ કે પત્તી પત્ની નો સાથ જન્મો સૂધી સાથ ના છૂટે તો એટલા માટે ચાર મંગળ ફેરા ફેરવા મા આવે છૈ




વરરાજા ના હાથ મા તલવાર કેમ દેવામા આવે છે કોઈ પણ લગ્ન મા તમે જોસો તો વરરાજા ના હાથમા તલવાર હસે લગ્ન મા વરરાજા ના હાથમા તલવાર એટલા માટે આપ્પા મા આવે છૈ કે પત્ની ની રક્ષા કરી સકે 





લગ્ન થયા પછી દિકરી ને પિયર ની બધી સૂખ સાયદી મૈલીને સાસરે જવૂ પડેસે છોકરી ભલે રાજા ની રાજ કુમારી હોય તોય પણ એક દિવસ એને પારકે ઘરે મોકલ્વી પડે છે   





છોકરી અને છોકરા ના લગ્ન કેટલા વર્ષ પછી કરવા જોઈ છોકરા ના લગ્ન 25 વર્ષ પછી કરવા જોઈ અને છોકરી ના લગ્ન 18 વર્ષ પછી કરવા જોઈ અત્યારે તમે જોવા જાવ તો 15 17 વર્ષ ના છોકરા છોકરીઓ થાય ત્યારે લગ્ન કરીને છોકરા છોકરી ની આવડદા ઓછી કરતા હોય છૈ





ક્યારે લગ્ન કરવા જોઈ શિયાળામા કે ઉનાળામા કે પછી ચોમાસામા  તમે ઉનાળામા લગ્ન કરશો તો બધા લોકો તપ અને ગરમી મા બોવ હેરાન થઈ જસે અને તમે ચોમાસામા લગ્ન કરશો તો પાણી અને વરસાદ ના લગ્ન બગડી જસે તો સારામા સારી રૂત ગણો તો શિયાળાની છૈ તો શિયાળામા લગ્ન કરવા જઈ 





તો મિત્રો કેવૂ લાગ્યૂ મારૂ લગ્ન કંકોત્રી ટહુકો ગૂજરાતી gujarati lagna kankotri tahuko નૂ પોસ્ટ તમને મારૂ પોસ્ટ સારૂ લાગ્યૂ હોય તો આ પોસ્ટ ને તમારા મિત્રો સૂધી શેયર જરૂર કરજો

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ