love shayari gujarati romantic | ગુજરાતી લવ પ્રેમની શાયરી

 


love shayari gujarati romantic ગુજરાતી લવ પ્રેમની શાયરી


હાલો મિત્રો હૂ તમારા માટે આજ ફરિથી love shayari gujarati લય ને આયો સૂ તો આ મારી love shayari gujarati સર્ખી રીતે વાચજો તમને આ love shayari gujarati બોવ ગમસે ગુજરાતી લવ પ્રેમની શાયરી





એ જૂવાનડી તારૂ ગોરૂ મૂખડૂ જોઈને તારી સાથે મને લવ થઈ ગયો છૈ love shayari gujarati તારૂ છોળ વરસ નૂ જોબનીયૂ જોઈ ને તારા પ્રેમ લવ મા લપ્ટાયો




આપણે બિજાને કેટલો પ્રેમ કરવી સી એ મહત્વનૂ નથી હોતૂ પણ આપણને સામે વાળો કેટલો પ્રેમ કરે છૈ એ મહત્વનૂ હોય છૈ gujarati shayariહૂ તો નિકળ્યો હતો પ્રેમ ને ગોત્વા પણ પ્રેમ ના બદલે પ્રેમ નો ગમ મળી ગયો ગુજરાતી પ્રેમની શાયરી






સાચા લવ પ્રેમ ની પરિક્ષા ના કરાય પરિક્ષા કરી ને એક બિજા ના દિલ ના તોડાયreal love letter gujarati 》 એક નૂ દિલ તોડીને બિજા ને દિલ ના દેવાય




તારા પ્રેમ મા લૂટાણા મારા કાળજા 《 યૂગ્યો યૂગ ની બાન્ધેલી અમારી પ્રીતડી 》 ઓલા પિપળી ના જાડવે જ્યા ભેગા બેસીને ખાતા અમે ભાતડા 



પ્રેમ ના માર્યા અમે જૂરી જૂરી મરિયેlove quotes in gujaratiપ્રેમ ને તોડનારા પ્રેમ સૂ જાણે પ્રેમ ની વાતો કરનારા પ્રેમ ના દૂખ સૂ જાણે 




ભગ્વાન જાણે કેવી નજર લાગી ગઈ ડૂનીયા ની મારા અમર પ્રેમ ની 《 love sayri gujratiહૂ એવો તે તારા પ્રેમ ના રંગે રંગાયો તે મારા લોહિમા પણ તારા પ્રેમ નો રંગ સમાયો




તારા મન ના માન્ડવે મૈ માળો તો બાન્ધ્યો પણ એ માળા ને કોઈ વિખી તો નય નાખેને 《 romantic love shayari gujarati 》 આ જગત ના લોકો મા ક્યા એટલી તાકાત છે કે  આપણા પ્રેમ ના માળા ને વિખ્સે 《 diku love shayari gujarati 》 તૂ આઈ મારી પાસે મારે તને થોડી પ્રેમ લવ ની વાતો કરવી છૈ




મારો પ્રેમ નો sms વાંચીને પાતલ્ડી મને મળવા આવજે 《 love shayari gujarati sms 》 મને મળવા મા એક પલ ની પણ વાર લગાડ્તી નય 《 2 line gujarati love shayari 》 લવ કરો તો ભલે કરો પણ એને અધૂરો મૈલ્સો મા





તો મિત્રો કેવી લાગી અમારી love shayari gujarati મને પૂરી ઉમ્મીદ સે કે તમને મારી love shayari gujarati બોવ સારી લાગી હશે મિત્રો આ પોસ્ટ ને તમારા મિત્રો સૂધી શેયર જરૂર કરજો

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ