બેવફા શાયરી ફોટા પ્રેમ લવ શાયરી bewafa shayari gujarati love
તૂ બેવફા જા મને કાળ જે વાગ્યા ઘા મારી સાથે દગો કરીને મારા પ્રેમ ને તૂ ભૂલી ગય
bewafa shayari gujarati
મારા પ્રેમ ના મંદિર ને ભૂલી ને બિજા સાથે પરણી ને જતી રહી બેવફા
પ્રેમ લવ શાયરી
બેવફા તારી યાદ મા ક્યારે રાત પડે સે ક્યારે દિવસ ઉગે છૈ મને કાંઈ નથી સમજા તૂ
love shayari gujarati
આપણી બાળપણા ની પ્રીત જોજે એને જાળવી ને રાખજે ક્યારેક ટૂટી ના જાય
love shayri gujarati
મારા કાળજે લખ્યૂ તારૂ નામ આ દુનિયા થી નય ભૂસાઈ તારૂ નામ
love quotes in gujarati
જેમ રાધા ક્રિષ્ન નો પ્રેમ એમ આપણો યૂગ્યો યૂગ નો પ્રેમ છૈ જોજે મારો પ્રેમ વિશારી ના દેતી
મૈ ભગવાન ને પૂછ્યૂ કે મારી સાજણ મને છોડી ને કેમ જતી રય ત્યારે ભગવાને કયૂ મૈ એની સાથે તારી પ્રેમ કહાની અધૂરી લખી હતી
કાપડ ફાટ્યૂ હોય તો એને તાણો લઈને તેણીએ પણ કાળજ ફાટ્યૂ હોઈ તો એનો સાન્ધો મળે નય ક્યાઈ
સાજણ તારો મલક મારે જોવો છૈ ઘોડલીએ ચડી ને આવો જાન ના ઉતારા દેસ્યૂ ઓરડા
love ni love story gujarati movie download
આ હકીકત બનેલી પ્રેમ ની વાત છૈ છોરઠ દેસ ની છૈ એ જૂવાન નૂ નામ વિર માન્ગડા વાળો હતૂ વિર માન્ગડા વાળો એક વાણિયા ની દિકરી ને પ્રેમ કરતો હતો વિર માન્ગડા વાળો ધિન્ગાણા મા મરાયો અને વાણિયા ની દિકરી પદમા વિર માન્ગડા વાળા ના ભૂત સાથે લગન કરિયા આ પ્રેમ ની વાત હકીકત બનેલી છૈ છોરઠ દેસમા
gujarati varta story
આપણા ગૂજરાત મા જોવા જાવ તો છોકરીયો એટલી રૂપાળી હોય છૈ કે સ્વ્રગ ની અપ્સરા ને પણ જાખી પાડે એવી આપણા ગુજરાત મા છોકરીયો છૈ
0 टिप्पणियाँ