તેરા મેરા રક્ષાબંધન સીરીયલ | tera mera raksha bandhan serial

તેરા મેરા રક્ષાબંધન સીરીયલ


તેરા મેરા રક્ષાબંધન સીરીયલ દંગલ પર tera mera raksha bandhan serial rasal apne bhai ki dhal रसाल अपने भाई की दाल तेरा मेरा रक्षा बंधन सीरियलતેરા મેરા રક્ષાબંધન સીરીયલ મા સીવા ના લગન કનક સાથે કેવી રીતે થયા કનક બીજા છોકરા સાથે પ્રેમ કરતી હતી અને તે છોકરા એ કનક ને દગો દીધો પછી કનક ના પાપા એ કનક ના લગન સીવા સાથે કરી દીધા પણ કનક સીવા ને પોતાનો પતી નથી માન્તી કારણ કે સીવરાજ કનક ની હવેલી નો એક નોકર હતો તેના કારણે કનક સીવા ને પોતાનો પતી નથી માન્તી પણ કનક ના પાપા સીવા ને નોકર નહી પણ પોતાનો છોકરો માને છે અને કનક ને કહે છે કે સીવરાજ તારો પતી છૈ હવે આ હવેલી નો નોકર નથી ત્યારે કનક કહે છે કે સીવા ને હૂ મારો નોકર માનૂ સૂ અને સીવા ને હૂ પત્ની સુખ ક્યારે નહી આપી સકૂ  એક દિવસ કનક ને ખબર પડી કે સીવરાજ એક રાજપૂત ખાન્દાન નો છોકરો છે અને મોટી હવેલી નો માલીક હતો પછી કનક સીવા પાસે જય ને પોતા ની ભૂલ ની માફી માંગે છે પછી કનક સીવા ને પોતાનો પતી માન્વાનૂ સીકાર કરે છૈ પછી કનક અને સીવરાજ પરણાની પેલી રાત મનાવે છૈ કનક સીવા ને પત્તની સૂખ આપે છૈ

tera mera raksha bandhan download 

તેરા મેરા રક્ષાબંધન સીરીયલ દંગલ પર

tera mera raksha bandhan serialએક બાજુ સીવા ની બહેન રસાલ ના લગન સીવા ના બાપ ના હત્યારા ના છોકરા સાથે થય જાય છે રસાલ ને એ ખબર નથી હોતી કે ચકોરી ને મારા બાપૂ સાબ ની હત્યા કરી હતી પણ સીવા ને એ બધી ખબર હતી કે ચકોરી ને મારા બાપૂ સાબ ની હત્યા કરી હતી ત્યારે સીવરાજ રસાલ પાસે જાય છે અને કહે છે કે ચાલ રસાલ આ લગન તોડી નાખ ત્યારે રસાલ કહે છે કે મારે આ લગન નથી તોડવાના ચકોરી માસા મને બોવ પ્રેમ કરે છૈ સીવરાજ એ કહી નથી શકતો કે ચકોરી ને આપ્ણા બાપૂ સાબ ની હત્યા કરી હતી સીવા એ રસાલ ને ઘણી સમ્જાઈ પણ રસાલ ના માની કાણ કે ચકોરી ને રસાલ ને પોતાની જાળ મા સારી રીતે ફસાવી દિધી તી  રસાલ અને સીવરાજ બેય વાત કરતા હતા ત્યારે ચકોરી આઈ અને સીવરાજ જે ચકોરી ને કીધૂ કે અત્યારે તો હૂ જાવ સૂ પણ મારી બહેન ને કાય પણ થયૂ તો તને જીવતી સળગાવી દસ પછી સીવરાજ ત્યા થી જતો રયો અને ચકોરી એ રસાલ ના પતી ને કયૂ કે તારે રસાલ ને તારા પ્રેમ જાળ મા એવી રીતે ફસાવાની છે કે રસાલ પોતાના ભાઈ સીવા ની દૂસ્મન બની જાય 


rasal apne bhai ki dhal

તેરા મેરા રક્ષાબંધન સીરીયલપછી એક દિવસ રસાલ પોતાના ભાઈ સીવા ને મળવા ગય ત્યારે સીવા એ કયૂ રસાલ ને કે તૂ મારી બેનડી નથી જા આયા સી જતી રે પછી રસાલ પાછી જય ત્યારે ચકોરી ને રસાલ ને કયૂ કે તારા ભાઈ સીવા ને તારી કાય નથી પડી એટલે તો તને સીવા એ બોલાઈ પણ નહી પછી રસાલ કહે છે કે મારા ભાઈ સીવા ને કે બારે મે કોઈ ખરાબ જવાબ હૂ સાંભળવા નથી માગતી મારો ભાઈ સીવરાજ મને બોવ પ્રેમ કરે છે મે મારા ભાઈ ની વાત ના માની એટલે મારા સીવરાજ ભાઈ મારા થી રીસાણા છે ત્યારે ચકોરી ને રસાલ ના પતી ને એક બાજુ બોલાવી ને કયૂ કે હજે તારા પ્રેમ જાળ મા બરાબર ફસાણી નથી રસાલ એટલે એને સારી રીતે તારા પ્રેમ જાળ મા ફસાવ જેવી રીતે મૈ રસાલ ના બાપૂ સાબ ને મારા પ્રેમ જાળ મા ફસાવી ને આ હવેલી ની માલીક થય ગય સૂ અને મે રસાલ ની મૂન્ગી માને પહાડ પર થી નીચે ફેંકી અને એની હત્યા કરી હતી અને હવે તારે આ રસાલ ને પણ તારા પ્રેમ જાળ મા ફસાવી ને રસાલ ને એના ભાઈ સીવા ની દૂસ્મન બનાવાની છૈ


रसाल अपने भाई की दाल 


तेरा मेरा रक्षा बंधन सीरियलસીવરાજ જે કનક ને કયૂ કે મારી બેનડી દૂસ્મન ના ઘર મા છૈ અને મારી બેનડી રસાલ નો જીવ જોખમ મા છૈ ત્યારે કનક કે કીધૂ કે ચકોરી કેમ રસાલ ને મારી નાખે ત્યારે સીવરાજ જે કયૂ કે 15 વરષ પહેલા મારા બાપૂ સાબ ને એના પ્રેમ જાળ મા ફસાવી ને મારા બાપૂ સાબ ની હત્યા કરી હતી અને એક મારી મૂન્ગી માની હત્યા કરી ને અમારી હવેલી ની માલીક થય જય છૈ ત્યારે કનકે કયૂ કે આ બધી વાત ની રસાલ ને ખબર સે ત્યારે સીવરાજે કયૂ કે ના આ બધી વાત ની રસાલ ને કાય પણ ખબર નથી પછી કનકે કયૂ કે તો આપણે રસાલ બહેન ને આ બધી વાત કરીને રસાલ ને ચકોરી ના પન્જા મા થી છોડાવી જોઈ પછી કનક અને સીવરાજ રસાલ પાસે ગયા અને કયૂ કે રસાલ આ ચકોરી ને આપણા બાપૂ સાબ ની હત્યા કરી હતી આ ચકોરી આપણા બાપૂ સાબ ની હત્યારી છૈ અને આપણી મૂગ્ગી મા ની પણ આ ચકોરી ને હત્યા કરી હતી  પછી રસાલે એ લગન તોડી નાખ્યા અને રસાલ કનક અને સીવરાજે પોલીસ મા કેસ કર્યો અને ચકોરી ને જેલમા નાખી દીધી    તો આ આપણે સાંભળી એ વાત તેરા મેરા રક્ષાબંધન સીરીયલ ની 

tera mera raksha bandhan story

एक टिप्पणी भेजें

2 टिप्पणियाँ