પ્રેમ કવિતા પ્રેમ ની શાયરી ગમ શાયરી ગુજરાતી prem ni kavita
એક નાનૂ એવ્ડૂ ગામ હતૂ તે ગામ્મા એક ખાન્દાની મૂખી રહેતો તો તે મૂખી ને એક છોકરી હતી તે છોકરી નૂ નામ મ્મતા હતૂ મ્મતા બોવ સૂન્દર હતી એક દિવસ પડખે ના ગામ નો છોકરો તે ગામ્મા આયો તે છોકરા ને મ્મતા એ જોયો પસી તે છોકરાએ પણ મ્મતા ને પણ જોઈ પસી મ્મતા ને અને તે છોકરા ને પ્રેમ થય ગયો પછી તે છોકરો રોજ મ્મતા ને મળતો હતો એવી રીતે ૧ મહીના સૂધી ચાલ્યૂ
દિલ ના ફોટા ડાઉનલોડ
એક દિવસ મ્મતા અને તે છોકરો વાતો કરતા હતા અને એક મ્મતા ના ગમ નો છોકરો તે બધૂ જોઈ ગયો પછી તે છોકરો મૂખી પાસે ફરીયાદ કરવા ગયો મૂખી ને કયૂ તમારી છોકરી ની સગાઈ મારી સાથે થઈ છૈ અને તમારી છોકરી કોઈ બીજાને પ્રેમ કરે છૈ પછી મ્મતા ને ખબર પડી કે મારી સગાઈ થઈ ગય છૈ પછી મૂખી ને મ્મતા ના લગન કરવા નૂ ગોઠયૂ બીજે દિવસે મ્મતા તે છોકરા ને મળી અને કયૂ કે મારી સગાઈ નાનપણ મા થઈ ગય તી એની સાથે મારા બાપૂ એ મારા લગન કરવા નૂ નકી કર્યૂ છૈ
પ્રેમ કવિતા
પ્રીત ડી ની વારતા
પસી મ્મતા અને તે છોકરો બથ ભરીને રોતા હતા અને મ્મતા એ તે છોકરા ને કયૂ હૂ તારી વગર નય જિવી સકૂ તેમ કહી મ્મતા તેના ઘરે જતી રય તે બધૂ મૂખી એ જોયૂ અને મ્મતા ને મૂખી એ કયૂ કે મ્મતા તારા લગન તૂ જે છોકરા ને પ્રેમ કરસ તેની સાથે થસે મ્મતા તે વાત સાંભળી બોવ ખૂસ થય ગય પછી મૂખી એ જે છોકરા સાથે સગાઈ કરી હતી તે સગાઈ તોડી અને જે છોકરા સાથે મ્મતા પ્રેમ કરતી હતી તેની સાથે લગન કરવા નૂ નકી કર્યૂ
પ્રેમ ની શાયરી
એ રાતે મ્મતા ની સગાઈ થઈ હતી તે છોકરાએ મ્મતા ને મારી અને ડાટી દિધી અને મ્મતા પ્રેમ નૂ વચન નીભાવા આત્મા સરૂપે પાછી આઈ અને તે છોકરા સાથે લગન કર્યા અને પર્ણા ની પેલી રાતે મ્મતા તે છોકરા ને કયૂ કે મારે માતાજી ના વરત ચાલે છૈ એટલે ૧ મહીના સૂધી આપણે પર્ણા ની પેલી રાત નહી ઉજવી સકીએ એવી રીતે ૧૫ દિવસ વીતી ગયા પછી એક સાધૂ આયો અને મ્મતા ની સાસુ ને કયૂ તમારા ઘર મા પ્રેત આત્મા નો વાશ છૈ એટલૂ કહી સાધૂ જતો રયો
Prem ni kavita
મ્મતા ની સાસુ એ બધાને બોલાવી કયૂ આપણા ઘર મા પ્રેત આત્મા નો વાશ છૈ એટલે આપ્ણે ચન્ડી પૂજન કરીએ પછી મ્મતા ને બોવ બીક લાગી અને મ્મતા એ બધાને કયૂ કે હૂ પ્રેત આત્મા છૂ મારૂ મોત ૧૫ દિવસ પહેલા થયૂ છૈ હૂ મારૂ પ્રેમ નૂ વચન નીભાવા આઈ સૂ મ્મતા ના પતી એ કયૂ આ બધૂ કેવી રીતે બન્યૂ ત્યારે મ્મતા એ કયૂ સવારે તરી જાન આવાની હતી તે રાતે જેની સાથે મારી સગાઈ કરી હતી એ છોકરા એ મને મારી નાખી હતી
એટલૂ કહી મ્મતા પોતાના પત્તી ને બથ ભરી જોર જોર થી રોઈ ને હવામા અલોપ થય જય પસી મ્મતા નો પતી જોર જોર થી રોઈ મરી ગયો અને બેઈ પ્રેમીયો ભગ્વાન ના દરબાર મા મળ્યા ભગ્વાને કયૂ તમારી પ્રેમ કથા યૂગ્યો યૂગ્યો સૂધી ગવાસે અને આવા પ્રેમીયો ના પ્રેમ જન્મો જનમ સૂધી અમર રહેશે
0 टिप्पणियाँ